હાયપોથેલેમસમાંથી નિયમનકરી અંતઃસ્ત્રાવો $....$ દ્વારા એડેનો-હાયપોફિસિસ માં પહોંચે છે
ચેતાકોષ
ચેતાઅંતઃસ્ત્રાવી કોષો
પોર્ટલ રુધિરવાહિની
પ્રસરણ
મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.
હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનું નિયમન કરે છે
પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .
ગ્લુકોનીઓજીનેસીસ એ......
ઈન્સ્યુલીન