નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
પેરાથાઇરૉઇડ અને એડ્રિનલ
સ્વાદુપિંડ અને પેરાથાઇરોઇડ
થાયમસ અને શુક્રપિંડ
એડ્રિનલ અને અંડપિંડ
મૂત્ર-સાંદ્રતાનું ..... નિયંત્રણ કરે છે.
FSHઅને LH..... છે.
નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?
$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર
$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.