દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે
અંડપાતના પહેલા
સંભોગ વખતે
ફલિતાંડ બન્યા પછી
At the time of fusion of a sperm with an ovum
શુક્રકોષમાં એક્રોઝોમ કયાં તબક્કે બને છે ?
નીચે આપેલા કોષોની પ્લોઈડી નક્કી કરો.
શુક્રકોષ, દ્વિતીય પૂર્વશુક્રકોષ, પ્રશુક્રકોષ, આદિશુક્રકોષ, પ્રાથમિક પૂર્વશુક્રકોષ
અંડકોષજનન માટે શું સાચું?
નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?
અલ્પશુક્રાણુનો અર્થ……….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.