બરફનું પીગળવું તે સમોષ્મી છે કે સમતાપી પ્રક્રિયા છે ?
સમતાપી પ્રક્રિયા
એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $…….$
એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ …….. છે.
ગતિ કરાવી શકાય તેના પિસ્ટન સાથેના નળાકારમાં $3$ મોલ હાઈડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રાખેલ છે. નળાકારની દિવાલો ઉષ્માના સુવાહક વડે બનોલી છે. અને પિસ્ટનનો રેતીના ઢગલા દ્વારા $insulate$ કરેલ છે. જો વાયુને તેના મૂળ કદથી અડધા કદ સુધી દબાવવામાં આવે તો વાયુનું દબાણ કેટલા ગણું થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.