- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
A
એક-પરમાણ્વિક
B
દ્વિ-પરમાણ્વિક
C
ત્રિ-પરમાણ્વિક
D
એક-પરમાણ્વિક અને દ્વિ-પરમાણ્વિકનું મિશ્રણ
Solution
થરમૉડાઇનોમિક્સના પ્રથમ નિયમ મુજબ, $ \Delta Q = \Delta E_{int} + \Delta W$
સમોષ્મી પ્રક્રિયા માટે, $\Delta Q = 0 $
$0 = \Delta E_{int} + \Delta W$
$\Delta E_{int} = -\Delta W $
$\Delta \mu C_V \Delta T = -\Delta W$
$\therefore \,\,{C_V} = \frac{{ – \Delta W}}{{\mu \Delta T}} = \frac{{ – ( – 146) \times {{10}^3}}}{{(1 \times {{10}^3}) \times 7}} = 20.8\,J\,\,mo{l^{ – 1}}{K^{ – 1}}$
દ્વિ-પરમાણ્વિક વાયુ માટે
${C_V} = \frac{5}{2}R = \frac{5}{2} \times 8.3 = 20.8\,J\,\,mo{l^{ – 1}}{K^{ – 1}}$
આથી વાયુ દ્વિ-પરમાણ્વિક છે
Standard 11
Physics