એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.
$(i)$ અમિગત બળતણથી ચાલતા વાહનોનો ઉપયોગ ઓછો કરવો. $(ii)$ ઉદ્યોગો તથા વિદ્યુતમથકોમાં ઓછું સલ્ફર ધરાવતો કોલસો વાપરવો અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ કુદરતી વાયુનો ઉપયોગ કરવો.
$CO_2$ અને $CO$ વડે ક્ષોભ આવરણને થતું નુકસાન વર્ણવો.
ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.
જળપ્રદૂષણના મુખ્ય કારણો ક્યા છે ? સમજાવો.
એસિડ વર્ષા ભારતમાં રહેલ મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?