સાચું વિધાન શોધો:

  • A

    યુગ્લીનોઇડ્સમાં રંજકકણો જોવા મળે છે.

  • B

    ગોલ્ગીકાયની સીસ્ટર્ની $1.0\, \mu \, m$ થી $4.1 \, \mu \, m$ વ્યાસ ધરાવે છે.

  • C

    હરિતકણ પ્રાણીકોપમાં પણ જોવા મળતી અંગીકા છે.

  • D

    તારાકેન્દ્રમાં નલીકાઓની ગોઠવણીને $9+2$ વડે દર્શાવી શકાય

Similar Questions

નીચેના જોડકા જોડો.

  કોલમ$-I$   કોલમ$-II$
$P$ મંડકણ $I$ ચરબી
$Q$ તૈલકણ $II$ સ્ટાર્ચ
$R$ સમીતાયા $III$ પ્રોટીન

નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.

પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?

ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.

તે ખોરાક સંગ્રહી કણ છે :