જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac{20}{{63}}$

  • B

    $\frac{1}{{6}}$

  • C

    $\frac{5}{{11}}$

  • D

    $\frac{1}{{32}}$

Similar Questions

એક પાત્રમાં બે દડા છે. બંને દડા કાળા છે. જો એક સફેદ દડો પાત્રમાં મૂકવામાં આવે અને પછી એક દડો યાદચ્છિક રીતે તે પાત્રમાંથી લેવામાં આવે તો તે સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.

એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?

જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો  તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો. 

$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.