અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે ?
અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડના વૃદ્ધિવાળા ભાગમાં મળી આવે છે.
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે ?
કોષદીવાલને આધારે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોત્તક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.