મૃદુત્તક પેશી કયા પ્રદેશમાં હોય છે ?
સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધારોત્તક કાર્ય કરતી એક પ્રકારની સ્થાયી પેશી છે.
પેશી એટલે શું ?
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?
નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.