પેશી એટલે શું ?
શરીરમાં એક નિશ્ચિત કાર્ય, એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહે છે.
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
તંતુઘટક પેશીનાં કાર્યો ક્યાં છે ?
હૃદ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય શું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.