- Home
- Standard 9
- Science
6. TISSUES
medium
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જેમ વૃક્ષની ઉંમર વધે છે, તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાંક પરિવર્તન થાય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે તેવી વનસ્પતિઓ પર વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ થાય છે. આ છાલના કોષો મૃત, આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. આ કોષોની કોષદીવાલો પર સુબેરીનનું સ્થૂલન થાય છે જે છાલને હવા અને પાણી માટે અપ્રવેશ્યશીલ પટલ જેવું બનાવે છે.
Standard 9
Science