ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન.
પાણી
ખડક
હવા
$DNA$
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.
પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $…..P….$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $…….Q …..$ કહેવામાં આવે છે.
ચરમ સમૂહો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.