આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?

  • A

    $1-2^{-2 / 3}$

  • B

    $1-3^{1 / 3}$

  • C

    $2^{1 / 3}$

  • D

    $3^{2 / 3}$

Similar Questions

$NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.

ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?

  • [JEE MAIN 2014]

બરફનું પીગળવું તે સમોષ્મી  છે કે સમતાપી પ્રક્રિયા છે ? 

નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?

  • [JEE MAIN 2021]