લેક ઓપેરોનમાં $Y$ જનીન ...

  • A

    $\beta$ - ગેલેક્ટોસાઈઝ માટેનાં સંકેતો ધરાવે છે.

  • B

    પ્રાથમિક રીતે ડાયસેકેરાઈડનાં જળ વિભાજન માટે જરૂરી છે.

  • C

    ટ્રાન્સએસિટાયલેઝ માટેનાં સંકેતો ધરાવે છે.

  • D

    પર્માએઝ માટેનાં સંકેતો ધરાવે છે.

Similar Questions

આ સ્વયંજનન ચીપિયો યોગ્ય છે.

કયો અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવમાં વારસામાં ઉતરે છે?

ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?

હેલીકેઝ $DNA$ માં કયા બંધ તોડે છે.

નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?