- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
easy
રૂથરફૉર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
રૂથરફૉર્ડના પરમાણુ નમૂના મુજબ પરમાણુનું કેન્દ્ર (ન્યુક્લિયસ) ધનવીજભારિત છે આથી કહી શકાય કે ન્યુક્લિયસ (પરમાણુ કેન્દ્રો)માં પ્રોટોન અપરમાણ્વીય કણ હાજર હોય છે.
Standard 9
Science
Similar Questions
બે પરમાણ્વીય સ્પીસિઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે :
$X$ | $Y$ | |
પ્રોટોન $=$ | $6 $ | $6 $ |
ન્યુટ્રૉન $=$ | $6 $ | $8$ |
$X$ અને $Y$ નો દળક્રમાંક જણાવો. બે સ્પીસિઝ વચ્ચેનો સંબંધ દર્શાવો.
medium
નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :
પરમાણ્વીય ક્રમાંક | દળક્રમાંક | ન્યૂટ્રોનની સંખ્યા | પ્રોટ્રોનની સંખ્યા | ઈલેકટ્રોનની સંખ્યા | પરમાણ્વીય ઘટકનું નામ |
$9$ | – | $10$ | – | – | – |
$16$ | $32$ | – | – | – | સલ્ફર |
– | $24$ | – | $12$ | – | – |
– | $2$ | – | $1$ | – | – |
– | $1$ | $0$ | $1$ | $0$ | – |
hard