- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
બે પરમાણ્વીય સ્પીસિઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે :
$X$ | $Y$ | |
પ્રોટોન $=$ | $6 $ | $6 $ |
ન્યુટ્રૉન $=$ | $6 $ | $8$ |
$X$ અને $Y$ નો દળક્રમાંક જણાવો. બે સ્પીસિઝ વચ્ચેનો સંબંધ દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
દળાંક $=$ પરમાણ્વીય ક્રમાંક $+$ ન્યુટ્રૉનની સંખ્યા આથી,
$X-$ પરમાણુનું દળાંક $=6+6=12$
$Y-$ પરમાણુનું દળાંક $=6+8=14$
સ્પિસીઝ $X$ અને $Y$ વચ્ચેનો સંબંધ :
$X-$ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક $(Z)$ $=6$
$Y-$ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક $(Z)$ $=6$
અહી, બંને પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક સમાન $(6)$ છે.
પરંતુ તે બંને પરમાણુઓનું દળાંક જુદું – જુદું છે. આથી, તે બંને પરમાણુઓ એક જ તત્વ $[(C) + $ કાર્બન $]$ ના સમસ્થાનિકો છે.
આથી $X$ અને $Y$ અનુક્રમે ${ }_{6}^{12} C$ અને ${ }_{6}^{14} C$ છે.
Standard 9
Science