4. STRUCTURE OF THE ATOM
easy

કોઈ પરમાણુના $K$ અને $L$ કોશ ઇલેક્ટ્રૉનથી ભરાયેલા છે, તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે ?

A

$8$

B

$10$

C

$6$

D

$2$

Solution

$K$ અને $L$ કક્ષામાં ભરાતા ઇલેક્ટ્રૉનની મહત્તમ સંખ્યા અનુક્રમે $2$ અને $8$ છે.

આથી, જો કોઈ પણ પરમાણુ $K$ અને $L$ કક્ષાઓ (કોશ) ઇલેક્ટ્રૉનથી ભરાયેલ હોય તો તે પરમાણુમાં કુલ ઇલેક્ટ્રૉનની સંખ્યા $(2 + 8) = 10$ થશે.

જો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા (કોશ) અથવા સંયોજકતા કોશમાં $8$ ઇલેક્ટ્રૉન હોય તો તેની સંયોજકતા શૂન્ય થશે. આથી તે પરમાણુ નિયોન $(Ne)$ હશે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.