ઉષ્માધારિતાના મૂલ્યનો આઘાર કઈ કઈ બાબતો પર છે ?
પદાર્થની જાત અને તેના દળ પર.
વિશિષ્ટ ઉષ્માધારિતાનો $SI$ એકમ જણાવો અને તેનું પારિમાણિક સૂત્ર લખો.
સમુદ્રના કિનારે સમુદ્ર પરથી આવતાં પવનો શીતળ શાથી હોય છે ?
વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું ? તેનો એકમ લખો તથા અચળ કદે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યાઓ લખો.
આપેલ પદાર્થની $T°C$ તાપમાને વિશિષ્ટ ઉષ્મા $C = \alpha T^2 + \beta T + \gamma$ વડે રજૂ થાય છે. પદાર્થના $m \,\,g$ જેટલા દળનું તાપમાન $0°C$ થી $T_o°C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો …….
એેન્જીનમાં પાણી એે કુલન્ટ (શીતક) તરીક વપરાય છે કારણ કે,
Confusing about what to choose? Our team will schedule a demo shortly.