નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?
રુધિરરસ $Na^+$, ઓછું, રુધિરરસ $K^+$, વધુ, મૂત્રમાં વધુ $Na^+$,રુધિરમાં શર્કરામાં ઘટાડો, ઉલટી, ઉબકા અને ઝાડા
રુધિરમાં શર્કરામાં વધારો, સ્થૂળતા, અંગ સ્નાયુઓ નબળા પડવા, રુધિરરસ $K^+$, માં ઘટાડો, રુધિરરસ $Na^+$, વધુ, રુધિર કદમાં વધારો અને રુધિરનું દબાણ વધુ
રૂંધાયેલ વિકાસ, અવરોધાયેલ જાતીય વિકાસ, માનસિક મંદતા
હૃદયના ધબકારા વધવા, રુધિરના દબાણમાં વધારો, ગભરાટ, આંખોના ડોળા ફૂલી જવા, ગરમ ત્વચા
એરીથ્રોપોએટીન
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?