એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.
$SA$ ગાંઠ
લેંગરવેન્સનાં $\beta$ કોષો
કરોડરજ્જુના પૃષ્ઠ મૂળ
જઠરના અધિચ્છદીય કોષો
કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?
એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, કાર્યો તેમજ ઊણપથી જોવા મળતી અનિયમિતતાઓનું વર્ણન કરો.
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે