આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

  • A

    એડ્રીનલ ગ્રંથી

  • B

    થાઈમસગ્રંથી

  • C

    પેરાથાઈરોઈડ ગ્રંથી

  • D

    સ્વાદુપિંડ ગ્રંથી

Similar Questions

પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે

કોર્ટિસોલની અસર કેવી હોય છે ?

$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા

ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?

એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?

જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?