નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?

  • A

    રુધિરરસ $Na^+$, ઓછું, રુધિરરસ $K^+$, વધુ, મૂત્રમાં વધુ $Na^+$,રુધિરમાં શર્કરામાં ઘટાડો, ઉલટી, ઉબકા અને ઝાડા

  • B

    રુધિરમાં શર્કરામાં વધારો, સ્થૂળતા, અંગ સ્નાયુઓ નબળા પડવા, રુધિરરસ $K^+$, માં ઘટાડો, રુધિરરસ $Na^+$, વધુ, રુધિર કદમાં વધારો અને રુધિરનું દબાણ વધુ

  • C

    રૂંધાયેલ વિકાસ, અવરોધાયેલ જાતીય વિકાસ, માનસિક મંદતા

  • D

    હૃદયના ધબકારા વધવા, રુધિરના દબાણમાં વધારો, ગભરાટ, આંખોના ડોળા ફૂલી જવા, ગરમ ત્વચા

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?

કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો. 

ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 2012]

..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.

એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?