8. Heredity
normal

માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસ્તીમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો ? શા માટે ? તેમજ શા માટે નહિ ?

Option A
Option B
Option C
Option D

Solution

ઉપરોક્ત વિધાન સાથે સહમત નથી કારણ કે જયારે પર્યાવરણમાં સખત ફેરફારો થાય છે ત્યારે વસ્તીમાં રહેતો સજીવ બદલાતા પર્યાવરણમાં અસ્તિત્વ ટકાવવા ત્યારે જ સફળ બને છે કે જ્યારે તેમાં પર્યાવરણ અનુરૂપ ભિન્નતાઓ જોવા મળે, તો જ સજીવનું અસ્તિત્વ ટકી શકે છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.