નીચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
પ્લાંન્કનો અચળાંક અને કોણીય વેગમાન
કાર્ય અને ઉર્જા
દબાણ અને યંગ મોડ્યુલસ
ટોર્ક અને જડત્વની ચાકમાત્રા
સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
શૂન્યાવકાશની પરમિએબિલિટી ${\mu _0}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$A, B, C$ અને $D$ એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ $AD = C\, ln\, (BD)$ સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે?
ઉર્જા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?
એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય $W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},$, જ્યાં $x$ એ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન છે. $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\beta$ નું પરિમાણ .........