કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો

  • A

    $2 m_A=m_B$

  • B

    $\sqrt{3} m_A=m_B$

  • C

    $4 m_A=m_B$

  • D

    $3 m_A=m_B$

Similar Questions

પાંચ સમાન સ્થિતિસ્થાપક દડાઓને હરોળમાં સમાન લંબાઈની દોરી સાથે એવી રીતે લટકાવેલ છે જેથી દડાઓની બાજુઓ વચ્ચેનું અંતર ખુબ જ ઓછું રહે. જો જમણા છેડાના દડાને એક બાજુએથી મુક્ત કરવામાં આવે તો.....

નીચેની અથડામણના પ્રકાર લખો.

$(a)$ ઋણ વિધુતભારિત પદાર્થ અને ધન વિધુતભારિત પદાર્થની અથડામણ.

$(b)$ ખૂબજ મોટા પદાર્થોની અથડામણ.

$(c)$ બે ક્વાર્ટ્ઝના દડાની અથડામણ.

$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ ) 

  • [JEE MAIN 2021]

એક એકરેખીક અથડામણમાં $v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં $50\%$ અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.

  • [JEE MAIN 2018]

$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?

  • [AIEEE 2012]