નીચેની અથડામણના પ્રકાર લખો.

$(a)$ ઋણ વિધુતભારિત પદાર્થ અને ધન વિધુતભારિત પદાર્થની અથડામણ.

$(b)$ ખૂબજ મોટા પદાર્થોની અથડામણ.

$(c)$ બે ક્વાર્ટ્ઝના દડાની અથડામણ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ.

$(b)$ અસ્થિતિસ્થાપક અથડામણ.

$(c)$સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ

Similar Questions

$0.1 kg $ નો એક બોલ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલાં અજ્ઞાત દળના બોલ સાથે હેડઓન સંઘાત અનુભવે છે. જો $0.1 kg$ નો બોલ તેની મૂળ ઝડપ ના  $1/3$  ઝડપે પાછો ફરે છે. બીજા બોલનું દળ .......... $kg$ હશે.

એક બોલને $20\,m$ ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના $restitution$ ગુણાંક $0.5$ છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ $.......$ ઉચાઈ સુધી પાછો ફરશે.

  • [JEE MAIN 2023]

એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?

$M$ અને $2M$ દળ અને $10\, m/s$ અને $5\, m/s$ વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરે તો $v_1$ અને $v_2$ અનુક્રમે કેટલા મળે?

  • [JEE MAIN 2019]

એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદની ઝડપના સુત્રો મેળવો.