પરિપુષ્પ એટલે....
સ્ત્રીકેસર અને પુંકેસર ચક્ર સરખા હોય તેવું પુષ્પ
સ્ત્રીકેસર અને દલચક્ર સરખા હોય તેવું પુષ્પ
દલચક્ર અને વજ્રચક્ર જુદાં જુદાં હોતા નથી, તેવું પુષ્પ
પુંકેસર અને વજ્રચક્ર સમાન હોય તેવું પુષ્પ
અસંગત દુર કરો.
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
સુર્યમુખી