- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
સાચાં વિધાન શોધો.
$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.
$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.
A
$(1), (3)$ અને $(4)$ સાચાં છે.
B
$(1), (2)$ અને $(3)$ સાચાં છે.
C
$(1) $ અને $(4)$ સાચાં છે.
D
$(2)$ અને $(4)$ સાચાં છે.
(NEET-2016)
Solution
(b): Sicklecell anaemia is an autosomal recessive genetic disorder. It can be transmitted from parents to the offspring when b oth the partners are carriers of the gene (or heterozygous).
Standard 12
Biology
Similar Questions
medium
medium
medium
medium