પોલી $A$ પુચ્છ શેમાં હાજર હોય છે?
બેક્ટરિયાનું $mRNA$
સુકોષકેન્દ્રોમાં $tRNA$
બેક્ટરિયાનું પ્રમોટર
સુકોષકેન્દ્રોમાં $mRNA$
$mRNA$ of eukaryotes carry poly during post-transcription change.
$hnRNA$ વધારાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેને શું કહે છે ?
જો $DNA$ માં નાઈટ્રોજન બેઇઝનો ક્રમ $ATTCGATG$ છે. તો પ્રત્યાંકનમાં બેઈઝનો ક્રમ કયો હશે ?
પ્રત્યાંકન દરમિયાન $DNA$ ની બંને શૃંખલાની નકલ થતી નથી કારણ કે
સિસ્ટ્રોનની વ્યાખ્યા આપો. મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક એકમનો તફાવત ઉદાહરણ સાથે દર્શાવો.
પ્રત્યાંકન એકમમાં પ્રમોટરનું સ્થાન જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.