બહુગુચ્છી પુંકેસર તેનામા હોય
લીંબુ
જાસુદ
વટાણા
સોયાબીન
નૌતલ $(keel)$ ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
નીચે પૈકી કઈ વનસ્પતિ પતંગીયાકાર કલિકાન્તર વિન્યાસ અને દ્રીગુચ્છી પુંકેસર ચક્ર દર્શાવે છે ?
જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.