નિકોટીન, કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે જેવા પદાર્થો વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જે વનસ્પતિને કઈ રચના પ્રદાન કરે છે ?
ઔષધ
સ્વરક્ષણ
ખોરાક
વનસ્પતિની તે વધારાની નિપજ છે, જે બિનજરૂરી છે.
કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?
નીચેની આકૃતિ ઓળખો.
કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?
નીચેનામાંથી કઈ ક્રિયા એ સજીવને પરભક્ષીથી રક્ષણ આપે છે ?