બે સાબુના પરપોટાઓના દબાણ અનુક્રમે $1.02 \,atm$ અને $1.05 \,atm$ છે તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર ...........
$\frac{125}{8}$
$\frac{25}{4}$
$\frac{5}{2}$
$\frac{2}{5}$
વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.
કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય
સાબુના પરપોટામાં વધારાનું દબાણ એ અન્ય પરપોટા કરતાં બમણુ છે, તેમના કદનો ગુણોત્તર કેટલો છે ?
એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો $V$ એ હવાના કદમાં થતો ફેરફાર અને $S$ એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.$T$ એ પૃષ્ઠતાણ અને $P$ એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?