બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો $V$ એ હવાના કદમાં થતો ફેરફાર અને $S$ એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.$T$ એ પૃષ્ઠતાણ અને $P$ એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
$4PV+3ST = 0$
$3PV+4ST = 0$
$2PV+3ST = 0$
$3PV+2ST = 0$
જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?
જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણ
પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ તારવો.
પ્રવાહીના બુંદ માટે દબાણના તફાવતનું સૂત્ર લખો.
$0.075\,Nm ^{-1}$ પૃષ્ઠતાણ અને $1000\,kg\,m ^{-3}$ ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી $10\,cm$ ઉંડાઈએ $1.0\,mm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા $.......\,Pa$ જેટલું વધારે હશે. $\left( g =10\,ms ^{-2}\right)$