પ્રિન્નોવ બોક્સ બેઝનું $. .. . ...$ બનેલું હોય છે. જે ઈ. કોલાઈમાં $RNA$ પોલિમરેઝનાં પ્રમોટર સાથે જોડાણનું સ્થાન બનાવે છે?
$TATAAT$
$AGGAGG$
$CAAT$
$GC$
$UTR$ માટે ખોટું શું છે?
ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે ?
પ્રથમ વખત કોણે ઓપેરોન નમૂનો સમજાવ્યો હતો?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?