શર્કરાએ પિરિમિડિન સાથે શેનાં દ્વારા જોડાય છે?
હાઈડ્રોજન બંધ
$N-$ગ્લાયકોસિડિક બંધ
ફોસ્ફોએસ્ટર બંધ
$O-$ગ્લાયકોસિડિક બંધ
$DNA$ ઘટકો, જે પોતાનું સ્થાન સ્વિચ કરી શકે છે. તેમને . કહે છે.
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
મનુષ્યનાં દ્વિકીય $(2n)$ કોષમાં......... $bp$ હોય છે.
વોબલ પરિસંકલ્પનાં સંદર્ભે સાચું પસંદ કરો.