- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
medium
દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે,કોઇ બંધ પૃષ્ઠ જેની પાસે કોઈ વિદ્યુતભાર ન હોય તેનું સ્થિતિમાન એક બિંદુથી બીજા બિંદુએ જતાં બદલાય છે. ધારો કે જે સ્થિતિમાન પૃષ્ઠની અંદર છે તે પૃષ્ઠના કારણે રચાતા સ્થિતિમાન પ્રચલન $\left(\frac{d V }{d r}\right)$ કરતાં અલગ છે.
આમ, વિદ્યુતક્ષેત્ર $E \neq 0$ હોઈ શકે કે જેથી $E =-\frac{d V }{d r}$ થાય.
આથી વિદ્યુતક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર કે બહારની દિશામાં જતી હોય. પરંતુ આ રેખાઓ પૃષ્ઠ પર ન હોવી જોઈએ કારણ કે પૃષ્ઠ સમસ્થિતિમાન છે.
આવું તો જ શક્ય બને જો પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર હોય જે શરૂઆતની ધારણાના વિરૂદ્ધ છે. આમ, આખું અંદરનું કદ સમસ્થિતિમાન જ હોય.
Standard 12
Physics
Similar Questions
medium