- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
hard
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીભને કારણ $(R)$ થી દર્શાવામાં આવે છે.
કથન $(A)$: સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે.
કારણ $(R)$: વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
A
બંને $(A)$ અને $(R)$ સાચાં છે પણ $(R)$ એ $(A)$ સાચી સમજણ આપતું નથી.
B
$(A)$ સાચું છે પણ $(R)$ સાચું નથી.
C
$(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે
D
બંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ સાચી સમજણ આપે છે.
(JEE MAIN-2024)
Solution
Electric line of force are always perpendicular to equipotential surface so angle between farce and displacement will always be $90^{\circ}$. So work done equal to $0$ .
Standard 12
Physics