તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
$1:1$
$2:7$
$1:2$
$3:1$
કોલમ $-I$ માં રેખીય ગતિ અને કોલમ $-II$ ચાકગતિના સૂત્રો આપેલાં છે તો યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ $W = F\Delta x$ | $(a)$ $P = \tau \omega $ |
$(2)$ $P = Fv$ | $(b)$ $W = \tau \Delta \theta $ |
$(b)$ $L = I\omega $ |
જે પદાર્થનો કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.
$3\,kg$ દળ ની એેક તક્તી $5 \,m$ ઊંચાઈના એક ઢળતા સમતલ પરથી નીચે ગબડે છે. ઢળતા સમતલના તળિયે પહોંચતા તક્તીની રેખીય ગતિઊર્જા ........... $J$ હશે.
$12 \,kg$ નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર $P$ સ્થાને છે અને દોરી અને પુલી વડે $3 \,kg$ ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે $PR$ એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં $PQ$ ના તળિયે $Q$ આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ $\frac{1}{2} \sqrt{x g h} \,m / s$ છે. $x$ નું મૂલ્ય ..............
ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.