- Home
- Standard 11
- Biology
3.Plant Kingdom
medium
નીચેના વાક્યો વાંચી પ્રશ્નનો જવાબ આપો
$(1)$ લીવરવર્ટસમાં, મોસ અને ફર્નનાં જન્યુજનક મુક્ત છવી છે.
$(2)$ અનાવૃત બિજધારી અને થોડી ફર્ન વિષમબિજાણું છે.
$(3)$ ફ્યુક્સ, વોલ્વોક્સ અને આલ્બગોમાં લીંગી પ્રજનનઅંડજન્સુક છે.
$(4)$ લીવરવર્ટસમાં બિજાણુજનક મોસ કરતાં વધુ જટીલ છે.
$(5)$ પાયનસ અને માર્કેન્શીયા બન્ને એકલીગી છે.
ઉપરના માંથી કેટલા વાક્યો સાચા છે ?
A
બે
B
ત્રણ
C
ચાર
D
એક
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology
Similar Questions
medium
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ ક્રિસ્મસ ટ્રી | $(P)$ રહાનિયા |
$(2)$ અશ્મિભૂત ત્રિઅંગી | $(Q)$ ઓરોકેરિયા |
$(3)$ દ્વિવિધ જીવનચક્ર | $(R)$ એક્ટોકાર્પસ |
$(4)$ એક-દ્વિવિધ જીવનચક્ર | $(S)$ ફ્યુક્સ |
medium