નીચેનાનો ભેદ સ્પષ્ટ કરો :
$(i)$ રાતી (લાલ) લીલ અને બદામી (કથ્થાઈ) લીલ
$(ii)$ લીવરવર્ટ અને મોસ
$(iii)$ સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી
$(iv)$ યુગ્મક અને ત્રેવડું જોડાણ
નીચેના વાક્યો વાંચીને તેમાં સાચા વાક્યો કેટલાં છે.
$(a)$ ઈક્વીસેટમમાં માદાજન્યુજનક પિતૃ બિજાણું જનક પરજળવાય છે.
$(b)$ જીંકોગોમાં નરજન્યુજનક સ્વતંત્ર નથી.
$(c)$ રીકસીયામાં બિજાણુજનક પોલીટ્રીયમ કરતાં વધુ વિકસીત છે.
$(d)$ વોલ્વોકસમાં લીંગી પ્રજનન સમજન્ય પ્રકારનું છે.
$(e)$ સ્લાઈમ મોલ્ડમાં બિજાણુંમાં કોષદિવાલનો અભાવ હોય છે.
$A$ થી $E$ વાકયો વાંચી, સાચા વિધાનો યુકત વિકલ્પ શોધો :
$A$-ખડકો ઉપર વસાહતો બનાવતા સજીવો તરીકે સૌ પ્રથમમોસ અને લાઈકેન છે.
$B$ - સેલાઈનેલા સમબીજાણુંકત્રીઅંગી વનસ્પતિ છે.
$C$- સાયકસમાં કોરાલોઈડ મૂળ હોય છે જેમાં VA Micorrhizae છે
$D$ - દ્ધિઅંગીમાં મુખ્ય દેહ જન્યુજનક છે જ્યારે ત્રીઅંગીમાં તેબીજાણુજનક છે.
$E$ - અનાવૃત બિજધારીમાં નરજન્યુજનક અને માદાજન્યુજનકબિજાણુંધાનીમાં હોય છે જે બિજાણુપર્ણો માં હોય છે.
સાચી જોડ શોધો.
કોલમ- $I$ |
કોલમ-$II$ |
$A$. અનાવૃત બીજધારી |
$P$. ગનમ |
$B$. આવૃત બીજધારી |
$Q$. સેલાજીનેલા |
$C$. દ્વિઅંગી |
$R$. પાઈનસ |
$D$. ત્રિઅંગી |
$S$. યુકેલિપ્ટસ |
લીવરવર્ટ, મોસ, હંસરાજ, અનાવૃત્ત બીજધારીઓ અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રમાં ક્યારે અને ક્યાં અર્ધીકરણ થાય છે?
વનસ્પતિને તે જે જીવન ચક્રના પ્રકાર દર્શાવે છે તેની સાથે જોડો.
યાદી$-I$ | યાદી$- II$ |
$(a)$ સ્પાયરોગાયરા | $(i)$ પ્રભાવી દ્રિકીય બીજાનુંજનક વાહીપેશીધારી વનસ્પતિ,અતિ અલ્પકાલીન નર અથવા માદા જન્યુજનક |
$(b)$ ફર્ન | $(ii)$ પ્રભાવી એકકીય,મુક્તજીવી જન્યુજનક |
$(c)$ ફ્યુનારિયા | $(iii)$ પ્રભાવી દ્રિકીય બીજાણુંજનક એ કુંઠિત જન્યુજનક કે જેને પૂર્વ દેહ કહે તેની સાથે એકાંતરિત |
$(d)$ સાયક્સ | $(iv)$ પ્રભાવી એકકીય પર્ણિય જન્યુજનક એ આંશિક નિર્ભર બહુકોષીય બીજાણુંજનક સાથે એકાંતરિત |