પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ

$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.

  • A

    તમામ સાચાં છે.

  • B

    ફક્ત $(b)$ ખોટું છે.

  • C

    $(a)$ અને $(b)$ બંને સાચાં છે.

  • D

    $(b)$ અને $(C)$ બંને ખોટાં છે.

Similar Questions

હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?

આપેલ જાતિમાં નીચેનું પ્રમાણ સ્થાયી હોય છે.

  • [AIPMT 2004]

$DNA$ નું મોડેલ કોણે રજુ કર્યું હતું?

પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે

$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.