દઢોતક પેશી....

  • A

    પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષદિવાલ ધરાવે.

  • B

    સામાન્ય રીતે મૃત અને જીવરસવિહિન છે.

  • C

    હરિતકણ ધરાવે છે ત્યારે ખોરાકનું પરિપાચન કરે છે.

  • D

    એકપણ નહીં

Similar Questions

ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?

જીવંતકોષોમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે?

સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  એક્દળી મૂળનું મધ્યરંભ દ્રીદળી મૂળનું મધ્યરંભ
$A$ બર્હિરારંભી બર્હિરારંભી
$B$ અંતરારંભી અંતરારંભી
$C$ અંતરારંભી બર્હિરારંભી
$D$ બર્હિરારંભી અંતરારંભી