નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?
મૃદુતક
સ્થૂલકોણક
દૃઢોતક
વાયુતક
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
જીવંતકોષોમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે?
અસંગત દૂર કરો.
નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજુથમાં જોવા મળે છે ?
જલવાહિની માટે શું ખોટું ?