અયોગ્ય જોડી પસંદ કરો.

  • A

     ભ્રમીરૂપ પર્ણવિન્યાસ -એલસ્ટોનિયા, નેરીયમ 

  • B

    ચતુષ્ક પર્ણવિન્યાસ - ક્વિકવલીસ, પેસિડિયમ, સઝીજીયમ

  • C

    એકન્તાત્રિક પર્ણવિન્યાસ -રાઈ, ચીની ગુલાબ, સૂર્યમુખી

  • D

    સંમુખ પર્ણવિન્યાસ -ઝિનીયા, કેલોટ્રોપિસ

Similar Questions

શેમાં પર્ણની ડોડલી વિસ્તૃત અને લીલી બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?

પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો ........છે.

નિપત્ર શું છે ?

સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ..........છે.

શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.