નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ
સમાંતર શિરાવિન્યાસ $\quad$ સમાંતર શિરાવિન્યાસ
જાલાકાર શિરાવિન્યાસ $\quad$ જાલાકાર શિરાવિન્યાસ
સમાંતર શિરાવિન્યાસ $\quad$ જાલાકાર શિરાવિન્યાસ
જાલાકાર શિરાવિન્યાસ $\quad$ સમાંતર શિરાવિન્યાસ
કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.
પર્ણ એટલે શું ? પર્ણના મુખ્ય ભાગો જણાવો.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.
દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો
તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.