નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?
સાચી અનુરૂપ જોડ પસંદ કરો.
$A$- પર્ણ પ્રરોહની પાશ્વીય વર્ધમાન પેશીમાંથી વિકાસ પામે છે અને અગ્રાભીવર્ધીક્રમમાં ગોઠવાય છે.
$R$ - પર્ણ પ્રકાશસંશ્લેષણ કરતું અગત્યનું વાનસ્પતિક અંગ છે.
સાદું પર્ણ.
તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ