આભાસી બળ વિશે યોગ્ય નિવેદન પસંદ કરો.
તે મૂળભૂત રીતે વિદ્યુતતચુંબકીય છે
ન્યૂટનનો ત્રીજો નિયમ તેને લાગુ પડે છે
તે એક મૂળભૂત બળ છે
તેનો ઉપયોગ ન્યુટનના નિયમને અજડત્વીય ફ્રેમમાં લાગુ કરવા માટે થાય છે
જો $n$ દડાઓ સપાટી પર સ્થિતિ સ્થાપક અને લંબ રૂપે એકમ સમય દીઠ અથડાય છે અને $m$ દળનાં બધાં દડાઓ એકસરખાં વેગ $u$ સાથે ગતિ કરી રહ્યાં છે, તો પછી સપાટી પર લાગતું બળ છે
સમક્ષિતિજ ટેબલ પર મુકેલા $m$ દળના બ્લોક પર લગાડવામાં આવતું દબાવ બથએે સમક્ષિતિજ સાથે $\alpha$ કોણ બનાવે છે, અને ઘર્ષણકોણ $\beta$ છે, તો બ્લોકને ખસેડવામાં લગાવવામાં આવતું જરૂરી બળ છે.
નીચેનામાંથી ક્યો સ્વયં નિયમન કરતું બળ છે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, $m$ દળનો કોઈ દડો $v$ ઝડપે દીવાલ સાથે. $30^{\circ}$ ના કોણ પર સ્થિતિ સ્થાપક રીતે અથડાય. છે. દીવાલ વડે દડા પર લગાડેલા આઘાતનું મૂલ્ય શું છે ?
શરૂઆતમાં સ્થિર એક $1\,kg$નો બોમ્બ ત્રણ ટુકડાઓમાં ફાટે છે જેનાં દળોનો ગુણોતર $1: 1: 3$ છે. સમાન દળનાં બે ટુકડાઓ એકબીજાને કાટખૂણે (લંબરૂપે) થી $15\,m / s$ ની ઝડપે ઉડી જાય છે. તો મોટા દળનાં ટુકડાની ઝડપ શોધો.