4-1.Newton's Laws of Motion
normal

$20\, m/ s$ ની ઝડપથી ગતિ કરતા, $150 \,g$ ના બોલને એક ક્રિકેટર $0.1$ સેકન્ડમાં કેચ કરે છે. તો તેના દ્રારા કેટલું બળ ($N$ માં) અનુભવાશે?

A$0.3$
B$30$
C$300 $
D$3000$

Solution

(b)Force exerted by the ball on hands of the player
$ = \frac{{mdv}}{{dt}} = \frac{{0.15 \times 20}}{{0.1}} = 30\;N$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.