સાચી જોડ પસંદ કરો.
રિબોઝોમ્સ - યાંત્રીક મજબૂતાઈ
કોષરસ કંકાલ $-RNA$ અને પ્રોટીન થી બનેલી રચના
રંગહિનકણ -ખોરાક નો સંગ્રહ
કણાભસૂત્ર $- 80s$ રિબોઝોમ્સ
હરિતકણની લંબાઈ કેટલી છે ?
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ-સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે
ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ .....ના ભાગો છે.
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$i.$ કણાભસૂત્ર આધારક | $p.$ ફોટોફોસ્ફોરિકરણ |
$ii.$ હરિતકણ આધારક | $q.$ ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ |
$iii.$ ક્રિસ્ટી | $r.$ ક્રેબ્સ ચક્ર |
$iv.$ ગ્રેનમ | $s.$ અંધકાર ક્રિયા |